સતત 15 વર્ષ જુના અનુભવી કમ્પની તથા નીષ્ણાત સ્ટાફ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી તમામ પ્રકારના સંતોષકારક કામો જેવા કે, રેવન્યુ જમા બંધી વાર્ષિક હિસાબ, આકારણી સર્વે, પંચાયત ૯/ડી કરવેરા માંગણા રજીસ્ટર, પંચાયત રોજમેળ તથા તમામ પ્રકારના રેકર્ડ તેમજ યોજનાકિય 5 થી 10 વર્ષ જુના બાકી ચોપડાઓ બનવવા હોઈ તેવા કામો કોમ્પ્યુટરાઇઝડ તથા પ્રિન્ટિંગ સાથે ઓનલાઈન ડેટાએન્ટ્રી માટે મળો.